પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
1. યોજનાનો હેતુ |
પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અઘિનિયમ-૨૦૧૩ હેઠળ કેન્દ્ર સરકાર દ્રારા કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ૨૬-મી માર્ચ-૨૦૨૦ ના રોજ શરૂ કરવામાં આવેલી ખાદ્ય સુરક્ષા કલ્યાણ યોજના છે. જેનો લાભ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનેથી વિનામૂલ્યે અનાજ મેળવી શકે છે. |
2. કોને લાભ મળી શકે ? |
આ યોજના હેઠળ NFSA કાર્ડઘારક અને અંત્યોદય અન્ન યોજના કાર્ડ ઘારકની પ્રત્યેક વ્યકિતને આ યોજનાનો લાભ મેળવી શકે છે. |
3. શુ લાભ મળી શકે ? |
આ યોજના હેઠળ NFSA કાર્ડઘારક અને અંત્યોદય અન્ન યોજના કાર્ડ ઘારકની પ્રત્યેક વ્યકિતને 5Kg અનાજ (1 Kg ઘઉં અને 4 Kg ચોખા) વિનામૂલ્યે મળે છે. |