- તાબાની કચેરીનું કંટ્રોલિંગ કરવું.
- તાબાની કચેરીનું ઇન્સપેક્શન કરવું.
- તાબાની કચેરી માંથી વિગતવાર માહીતી હેડ કચેરીમાં મોકલવી.
- હાલમાં રી-સરવેની કામગીરી ચાલુમાં હોઇ પ્રમોલગેશન બાદના વાંધાની માપણી
- ડી.આઇ.એલ.આર.માં થઇ આવતા તેના હુકમો કરવા.
- રી-સરવે કામગીરી માં એજન્સી દ્વારા નવેસરથી માપણી કરેલ હોઇ તેવા ગામોનું પ્રમોલગેશન કરવું.
સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીનું સરનામું અને ફોન નંબર અને ઇ-મેલ આઇ.ડી :-
સરનામુ:- જીલ્લા સેવા સદન-૧,
એરપોર્ટની સામે, સંદીપની રોડ,
પોરબંદર.
ઇ-મેલ આઇડી :- slr-por[at]gujarat[dot]gov[dot]in