Close

PM Garib Kalyan Anna Yojana

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

1. યોજનાનો હેતુ

પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અઘિનિયમ-૨૦૧૩ હેઠળ કેન્દ્ર સરકાર દ્રારા કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ૨૬-મી માર્ચ-૨૦૨૦ ના રોજ શરૂ કરવામાં આવેલી ખાદ્ય સુરક્ષા કલ્યાણ યોજના છે. જેનો લાભ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનેથી વિનામૂલ્યે         અનાજ મેળવી શકે છે.

2. કોને લાભ મળી શકે ?

આ યોજના હેઠળ NFSA કાર્ડઘારક અને અંત્યોદય અન્ન યોજના કાર્ડ ઘારકની પ્રત્યેક વ્યકિતને આ યોજનાનો લાભ મેળવી શકે છે.

3. શુ લાભ મળી શકે ?

આ યોજના હેઠળ NFSA કાર્ડઘારક અને અંત્યોદય અન્ન યોજના કાર્ડ ઘારકની પ્રત્યેક વ્યકિતને 5Kg અનાજ (1 Kg ઘઉં અને 4 Kg ચોખા) વિનામૂલ્યે મળે છે.