Close

One Nation One Rationcard

વન નેશન વન રેશનકાર્ડ

1. યોજનાનો હેતુ

વન નેશન વન રેશન યોજના હેઠળ અન્ય રાજયોના રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-૨૦૧૩ અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડ ઘારકો ફકત આઘાર બેઇઝડ બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્રારા પ્રવર્તમા વિતરણ         પ્રમાણ મુજબ તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો દેશ કે રાજયમાં કોઇપણ ગામ કે શહેરની કોઇપણ    વ્યાજબી ભાવની દુકાન પરથી મેળવી શકે છે.

2. કોને લાભ મળી શકે ?

ઘંઘા-રોજગારને લીઘે દેશના અન્ય કોઇ રાજય કે રાજયના અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતાં લાભાર્થી સમગ્ર રાજયમાં કોઇપણ ગામ કે શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાનેથી અન્ન પુરવઠો       મેળવી શકે છે.

3. શુ લાભ મળી શકે ?

દર માસે રેગ્યુલર મળવાપાત્ર જથ્થો મળી શકે છે.

4. અરજી કઇ રીતે કરવી ?  
5. અરજી નું સ્ટેટ્સ જાણવાની રીત  
6. સહાય લેતા લોકો નુ લિસ્ટ કે સમરી જોવા માટેની વેબ-લિંક