ફ્લેગશીપ યોજનાઓ
ક્રમ | યોજનાનું નામ | નોડલ કચેરી | લાભાર્થીને મળતો લાભ |
1 | પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) | જીલ્લા ગ્રામ વિકાસ એજેન્સી | આવાસ |
2 | પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) | નગરપાલીકા કચેરી | આવાસ |
3 | પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ | જીલ્લા ખેતીવાડી અધેકારીની કચેરી | ખેડુત સહાય |
4 | પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના | જીલ્લા પુરવઠા અધિકારીની કચેરી | ગેસ કનેકશન |
5 | પોષણ અભિયાન | આઈ.સી.ડી.એસ. કચેરી | બાળ શક્તિ, માત્રુ શક્તિ અને પુર્ણા શક્તિ ના પેકેટ્સ |
6 | પ્રધાનમંત્રી માતૃવંદના યોજના | મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની કચેરી | પ્રસુતા સહાય એપીએલ લાભાર્થી ને – ૫૦૦૦ રુ બીપીએલ લાભાર્થી ને – ૬૦૦૦ રુ |
7 | સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) | જીલ્લા ગ્રામ વિકાસ એજેન્સી | શોચાલય / શોષ ખાડા |
8 | સ્વચ્છ ભારત મિશન (શહેરી) | નગરપાલીકા કચેરી | શોચાલય / શોષ ખાડા |
9 | જલજીવન મિશન | પાણી પુરવઠા કચેરી / નગરપાલીકા કચેરી | નળ કનેક્શન |
10 | અમૃત મિશન | નગરપાલીકા કચેરી | જન સુખાકારી |
11 | પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના | નગરપાલીકા કચેરી | શેરી ફેરીયાઓને સહાય |
12 | વન નેશન વન રેશનકાર્ડ | જીલ્લા પુરવઠા અધિકારીની કચેરી | રાજ્યની કોઈ પણ વાજબી ભાવની દુકાન ખાતેથી રાશન |
13 | પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના | જીલ્લા પુરવઠા અધિકારીની કચેરી | અનાજ |
14 | આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના | મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની કચેરી | આરોગ્ય વિમો (૫ લાખ સુધી) |
15 | આયુષ્માન ભારત હેલ્થ અને વેલનેશ સેન્ટર | મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની કચેરી | આરોગ્ય તપાસ |
16 | પ્રધાનમંત્રી મુદ્રા યોજના | લીડ બેંક મેનેજરશ્રીની કચેરી | બેંક લોન |