Close

જીલ્લા મધ્યાન ભોજન કચેરી

મુખ્ય કામગીરી

  • બાળકોને ગરમ રાંધેલો ખોરાક પુરો પાડવો.
  • બાળકોનું પોષણ સ્તર વધારવું.
  • ગરીબ બાળકોનો શાળામાં હાજરીનો દર વધારવા, નિયમિત શાળાએ આવવા તથા શાળાકિય પ્રવ્રુત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા.
  • બાળકોનો શાળા છોડવાનો દર ઘટાડવો.
  • નવા મેનુના અસરકારક અમલીકરણ પર દેખરેખ.
  • મધ્યાહન ભોજન યોજના સંદર્ભે થયેલ ખર્ચની વિગતો તાલુકા પાસેથી મેળવી કમિશ્નરશ્રી, મધ્યાહન ભોજન યોજના, ગાંધીનગરની કચેરીએ મોકલી આપવી.
  • ડી.સી. બિલની તપાસણી તથા એ.જી.શ્રીની કચેરી, રાજકોટને મોક્લી આપવા.
  • એમ.આઇ.એસ પર ડેટા એંટ્રી
  • પગારબિલ તથા કંટીજંસી બિલ બનાવવા
  • લાભાર્થી બાળકોની સંખ્યા આધારે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોને ઘઉં, ચોખા તથા અન્ય આવશ્યક તુવરદાળ, ચણાદાળ, મગદાળ, દેશી ચણા તથા કપાસિયા તેલ નો જથ્થો પુરો પાડવો.
  • જિલ્લા કક્ષાની ૧ જિલ્લા કો-ઓર્ડીનેટરની ૧૧ માસ કરાર આધારીત ભરતી પ્રક્રિયા કરવી.
  • તાલુકા કક્ષાની ૭ મધ્યાહન ભોજન યોજનાના સુપરવાઇજરની ૧૧ માસ કરાર આધારીત ભરતી પ્રક્રિયા કરવી.

 

સરનામું :- જીલ્લા સેવા સદન-૧, એરપોર્ટની સામે, સંદીપની રોડ, પોરબંદર.