પી.એમ. કિસાન સ્કીમ
દેશના તમામ ખેડૂત પરિવારની ન્યુનતમ આવક સુનિશ્ચિત કરવાના હેતુથી ભારત સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના વર્ષ:૨૦૧૯ થી અમલમાં મુકવામાં આવેલ છે.
ખેતીની જમીન ધરાવતાં વાર્ષિક રૂ ૬,૦૦૦/- ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવાની જોગવાઇ કરવામાં આવી છે.
|