જલ જીવન મિશન
1. યોજનાનો હેતુ | ગામમાં ઘરે ઘરે પાણીનું સુદ્ધ પાણી પૂરું પડવું. |
2. કોને લાભ મળી શકે ? | કોઈ પણ ગામને આ યોજનાનો લાભ મળી શકે. |
3. શુ લાભ મળી શકે ? | ગામમાં ઘરે ઘરે પાણીનું સુદ્ધ પાણી આપવું. |
4. અરજી કઇ રીતે કરવી ? | ગ્રામ પંચાયત દ્વારા અત્રેની કચેરી પત્ર લખવો કે રૂબરૂ સંપર્ક કરવો. |
5. અરજી નું સ્ટેટ્સ જાણવાની રીત | રૂબરૂ મળવું અથવા ફોન દ્વારા માહિતી મેળવવી. |